સંબંધ

શું છે આ સંબંધ?
આજ કાલના ઘણા સંબંધો એવા થઈ ગયા કે જ્યાં બંધન લાગતું હોય ઘણી વાર…સંબંધ માં બંધાયેલ વ્યક્તિઓ આસપાસ હોવા છતાં એમ લાગતું હોય જાણે કોઈ નજીક છે જ નહીં , …ગમે તેટલા અંગત સંબંધ માં અણગમો થઈ જતો હોય છે.આપણી દરેક ની આસપાસ આવા ઘણા લોકો તો હશે જ કે જે અંગત તો છે જ પણ મનના કોઈ ખૂણા માં એમ ના પ્રત્યે અણગમો થઈ ગયો હોય …

હવે સવાલ એ પણ છે કે આ અણગમો થાય છે કેમ?
બસ તો જ્યાં થી ગમતું ન થાય ને મતલબ કે જ્યાંથી ગમતો પ્રતિભાવ ગમતું વર્તન ના થાય બસ તો ત્યાંથી શરૂઆત થાય છે આ અભાવ , અણગમાની. .. બસ બાકી તો ગમતું જીવીયે …:) અને હા સબંધો માં પણ બોલવામાં બેફામ ના રહીયે ..કારણ કે,

” સબંધો તો ત્યાંજ બંધ હોય છે ,
જ્યાં બોલવાનું બહુ બેફામ હોય છે .”

POOJA.V.SONI

એક સપનું બને હકીકત … :) મજો પડી જાય હો …ભાઈ ભાઈ …….

શેનો મજો ? સપનાં  જોયા  હોય ને એ હકીકત  બને એ ?  ના .. ના એવા સપનાં  જોઈ  ને હાથ ધોઈ  ને  એની પાછળ પડવાની મજા મજા જ કઈક  અલગ હોય છે બકા .જો જો ક્યારેક કૈક જોય્તું હોય ને નાં મળે ત્યાં સુધી કેવું … જરાય ચેન પડે છે ના . બસ કૈક જોયેલું સપનું સાચું પાડવું હોય તો નાના બાળક ની જેમ જીદે ચડવું પડે ..પણ હા એ જીદ સાચા કામ માટે સાચા સપના માટે  હોવી જોય હો …નકર તો પછી … સમજાયું ને હું શું કેહવા માંગું છુ ?   હા બસ એમ જ સમજદાર હોય એ સમજે .. બાકી તો ….:) સારું ઘણા જ સમજદાર હો ….સારું તો આ સાથે જ કહું  કે એક નવી દિશા માં આગળ વધવા માટે તૈયાર થઇ જાવ … એક નવી અને ઘણી જ પ્રગતિશીલ દુનિયા આપણા  જેવા સમજદાર માણસો ની રાહ જોવે છે . તો ચાલો એજ દિશા માં આગળ વધીએ  અને એક નવા ઈતિહાસ ની રચના કરીએ ..:) Be possitive

Create your website at WordPress.com
Get started